• સોમવાર, 22 જૂન, 2026

ચોમાસું મંગળવારથી આગળ વધશે

નવી દિલ્હી, તા. 20 : છેલ્લા 12 દિવસથી થંભી ગયેલાં ચોમાસાંએ સર્જેલા ઉચાટ વચ્ચે આશ્વાસન આપતા સમાચાર મળી રહ્યા છે. દેશના મોસમ વિજ્ઞાન વિભાગે જણાવ્યું હતું કે, ચોમાસું 23 જૂનથી આગળ વધી શકે છે. વરસાદી વાદળો 23 જૂન પહેલાં છત્તીસગઢ પહોંચશે. મહારાષ્ટ્ર, તેલંગાણા, ઓરિસ્સા, ઝારખંડ, બિહાર,....