• સોમવાર, 22 જૂન, 2026

હોર્મુઝ ફરી બંધ

અમેરિકાની શાંતિ સમજૂતી નેતન્યાહૂને નામંજૂર 

લેબનોનમાં ઈઝરાયલના હુમલાથી ઉશ્કેરાયું ઈરાન

નવીદિલ્હી, તા.20 : ભય અને આશંકા હતી એવા જ ઘટનાક્રમો આકાર લેવા માંડયા છે. યુદ્ધવિરામ અને અમેરિકા-ઈરાનની શાંતિ સમજૂતી પછી પણ ઈઝરાયલે લેબનોનમાં હિઝબુલ્લાહને નિશાન બનાવીને કરેલા હુમલાનો ગંભીર પડઘો પડયો છે. માંડ દુનિયામાં ઊર્જા પુરવઠા માટે ચાવીરૂપ જળમાર્ગ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ખૂલ્યો હતો પણ ઈરાને....