• ગુરુવાર, 18 જૂન, 2026

સીમાંકન બિલ લાવવાની તૈયારીઓ શરૂ

મહિલા અનામત લાગુ પડાય એ માટે ભાજપે 275 ઉમેદવારોની પસંદગી પણ શરૂ કરી

નવી દિલ્હી, તા. 13: નવી દિલ્હી: દેશમાં લોકસભા અને વિધાનસભાઓની બેઠકોનું માળખું બદલી નાખનારા સીમાંકન બિલ 2026 ને લઈને દેશના રાજકીય વર્તુળોમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે કેન્દ્ર સરકાર આગામી ચોમાસુ સત્રમાં આ અતિ મહત્વકાંક્ષી બિલને ફરીથી સંસદમાં રજૂ કરવા માટે એડીચોટીનું જોર લગાવી રહી....