• સોમવાર, 22 જૂન, 2026

ભૂતપૂર્વ સાંસદ સહિત આઠ આરોપીનો નિર્દોષ છુટકારો

પવનરાજેના હાઈ પ્રોફાઈલ હત્યાકાંડમાં 20 વર્ષે ચુકાદો

ઉદ્ધવસેનાના સાંસદ અને મૃતકના પુત્ર ઓમરાજે નિંબાળકર ચુકાદાને હાઈ કોર્ટમાં પડકારશે

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 20 : મહારાષ્ટ્રના રાજકારણનો બહુચર્ચિત 20 વર્ષથી કોર્ટમાં વિલંબિત ધારાશિવના કૉંગ્રેસના તત્કાલિન નેતા અને અત્યારના ઉદ્ધવસેનાના સાંસદ ઓમરાજે નિંબાળકરના પિતા પવનરાજે અને તેમના ડ્રાઈવરની હત્યા કેસમાં સેશન્સ કોર્ટે આજે ચૂકાદો સંભળાવ્યો હતો. કોર્ટે પુરાવાને અભાવે પવનરાજેના પિતરાઈ અને કૉંગ્રેસના.....