• સોમવાર, 22 જૂન, 2026

નાવિકોનો મુદ્દો ટ્રમ્પ સામે ઉઠાવનારા મોદીના પક્ષે થરૂર

રાહુલ ગાંધી ઉઘાડા પડી ગયાનો ભાજપનો પ્રહાર

નવી દિલ્હી, તા. 20 : ફ્રાન્સમાં અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મુલાકાત દરમ્યાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય નાવિકોની સુરક્ષાનો મુદ્દો ઉઠાવ્યો એનું કોંગ્રેસ નેતા શશી થરૂરે સમર્થન કર્યું હતું. થરૂરના `મોદીતરફી' નિવેદન બાદ આક્રમક બનતાં ભાજપે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી ઉપર પ્રહાર કરતા કહ્યું હતું કે લોકસભામાં વિપક્ષના નેતા.....