• સોમવાર, 22 જૂન, 2026

12મા વિશ્વયોગ દિને માંડવિયા સાથે યોગ કરશે અક્ષયકુમાર

યોગક્ષેમં વહામ્યહમ્

વિશેષ પ્રતિનિધિ તરફથી

નવી દિલ્હી, તા. 20 : બારમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસે રવિવાર 21મી જૂને પાટનગર દિલ્હીના પ્રતિષ્ઠિત જવાહરલાલ નહેરુ સ્ટેડિયમમાં યોજાનારા ભવ્ય કાર્યક્રમમાં કેન્દ્રના યુવા બાબતો અને ખેલકૂદ ખાતાના પ્રધાન ડૉ. મનસુખ માંડવિયા અને અભિનેતા અક્ષયકુમાર સહિત હજારો લોકો સહભાગી થશે. આ વખતે યોગ દિવસ માટે થીમ `સ્વસ્થ વૃદ્ધાવસ્થા માટે યોગ'.....