• સોમવાર, 22 જૂન, 2026

પાલિકાએ કરી પર્યાવરણપૂરક પ્રોજેક્ટ માટે રૂા. 20,730 કરોડની જોગવાઈ

મુંબઈ, તા. 20 : પાલિકાએ નાણાંકીય વર્ષ 2026-27 માટેના પર્યાવરણીય બજેટમાં પર્યાવરણને અનુકૂળ પ્રકલ્પો માટે રૂા. 20,730 કરોડની જોગવાઈ કરી છે. આ રકમ રૂા. 48,164 કરોડના મૂડી ખર્ચના 43.04 ટકા જેટલી છે અને ગત વર્ષની સરખામણીમાં એમાં વધારો થયો છે. ગુરુવારે પાલિકા મુખ્યાલયમાં મેયર રિતૂ તાવડેના હસ્તે.....