• સોમવાર, 22 જૂન, 2026

રોહિત શર્માની ફિલ્ડિંગમાં વિશેષ ઉપલબ્ધિ

ઇનિંગની પહેલી ત્રણ વિકેટમાં સહયોગ આપી ગાંગુલી અને રૈનાની બરોબરી કરી

ચેન્નઈ, તા. 20 : અફઘાનિસ્તાન સામે શ્રેણીના ત્રીજા અને અંતિમ વનડે મેચમાં ભારતીય ટીમના સ્ટાર સિનિયર ખેલાડી રોહિત શર્માએ એક ખાસ ઉપલબ્ધિ મેળવી હતી. રોહિત શર્મા કેચ પકડવાના મામલે સૌરવ ગાંગુલી અને સુરેશ રૈના જેવા ભારતીય ખેલાડીઓની યાદીમાં સામેલ થયો છે. હકીકતમા અફઘાનિસ્તાન સામે શનિવારે રમાયેલા....