• ગુરુવાર, 18 જૂન, 2026

ભારતીયોનાં મોત મુદ્દે જયશંકરનો ઠપકો પણ અમેરિકા લાજવાને બદલે ગાજ્યું

§  ભારતીય વિદેશપ્રધાને કહ્યું, કૉમર્શિયલ જહાજો પર ઘાતક હુમલો અયોગ્ય : યુ.એસ.ના રૂબિયોનું નિવેદન, જહાજો હોર્મુઝમાં અમેરિકી દળોના આદેશનું પાલન કરે

નવી દિલ્હી, તા. 13 : હોર્મુઝમાં ત્રણ ભારતીયનો જીવ લેનાર સૈન્ય હુમલા બાદ ભારતે અમેરિકા સમક્ષ વિરોધ નોંધાવ્યો હતો પણ અમેરિકા લાજવાનાં સ્થાને ગાજે છે. અમેરિકી વિદેશમંત્રી માર્કો રૂબિયોએ કહ્યું હતું કે, હોર્મુઝમાં તમામ જહાજોએ અમારી સેનાના આદેશ માનવા જોઈએ. ઉલ્લેખનીય છે કે, અગાઉ ટેલિફોનિક વાતચીતમાં ભારતીય....