• ગુરુવાર, 18 જૂન, 2026

દસ ટકાથી વધુ પાણીકાપ ધરાવતા વિસ્તારોમાં મુંબઈ પાલિકા પાણીનાં ટૅન્કર પૂરાં પાડશે

મુંબઈ, તા. 13 : ચોમાસામાં વિલંબ અને જળાશયોના ઘટતા પાણીના સ્તર વચ્ચે 10 ટકા પાણીકાપનો શહેર સામનો કરી રહ્યું છે. ત્યારે પાલિકાના અતિરિક્ત કમિશનર અભિજીત બાંગરે પાલિકા વહીવટતંત્રને એવો નિર્દેશ આપ્યો છે કે, પાણીકાપ 10 ટકાથી વધુ હોય એવા સપ્લાય નેટવર્કના છેડા પરના વિસ્તારો, ઊંચા વિસ્તારો અને.....