• સોમવાર, 22 જૂન, 2026

પાકિસ્તાન સામે પીઓકેમાં ઉગ્ર આંદોલન

ચાર દિવસમાં 53 દેખાવકારનાં મોત

નવી દિલ્હી, તા. 13 : પાકિસ્તાન કબજાગ્રસ્ત કાશ્મીર (પીઓકે)માં પાકિસ્તાનની આઝાદીની માંગ બુલંદ કરતાં મોટી સંખ્યામાં લોકો રસ્તા પર ઊતરી પડયા હતા અને આંદોલન ઉગ્ર બન્યું હતું. દરમ્યાન ચાર દિવસમાં 53 પ્રદર્શનકારી જીવ ખોઇ ચૂકયા છે. પ્રદર્શનકારીઓએ શનિવારે પાક વડાપ્રધાન શાહબાઝ શરીફ, આસીમ મુનીર, રાષ્ટ્રપતિ આસિફ....