જીતના લક્ષ્ય સાથે મેદાનમાં ઊતરશે હરમનપ્રીત કૌરની સેના
નવી દિલ્હી, તા. 13
: મહિલા વન ડે વિશ્વકપ 2025નો ખિતાબ પોતાનાં નામે કર્યા બાદ હવે ભારતીય મહિલા ટીમ ટી20
વિશ્વકપ 2026માં અભિયાનની શરૂઆત કરવા જઈ રહી છે. હરમનપ્રીત કૌરની કેપ્ટનશીપની ટીમ ટૂર્નામેન્ટ
પોતાના પહેલા મેચમાં પાકિસ્તાન મહિલા ક્રિકેટ ટીમ સાથે ટકરાશે. 14 જૂને રવિવારે આ મેચ
એજબેસ્ટન....