• સોમવાર, 22 જૂન, 2026

યુરોપીય દેશોનાં બેવડાં ધોરણ : જયશંકરે અરીસો બતાવ્યો

નવી દિલ્હી, તા. 13 : અમેરિકા અને ઈરાનનાં યુદ્ધનાં કારણે દુનિયામાં ઉર્જાનું સંકટ પેદા થઈ ગયું છે. આ સંજોગોમાં રશિયા અને યુક્રેન યુદ્ધ વચ્ચે રશિયાથી ક્રૂડ ઓઈલ ખરીદવા મુદ્દે ભારતને એક યુરોપીય દેશનું અનપેક્ષિત સમર્થન મળ્યું છે. ફિનલેન્ડનાં વિદેશમંત્રી એલિના વાલ્ટોનને રશિયાથી ઓઈલ ખરીદી મુદ્દે ભારતનો બચાવ કર્યો....