• ગુરુવાર, 18 જૂન, 2026

24 કલાકમાં અમેરિકા-ઈરાન શાંતિ કરાર ઉપર ડિજિટલ હસ્તાક્ષર સંભવ

પાકિસ્તાનના વડા પ્રધાન શરીફનો દાવો

નવી દિલ્હી, તા. 13 : અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધ રોકવા સમજૂતી હવે ગણતરીનાં કલાકોમાં જ સાકાર થવાની સંભાવના પ્રબળ બની હોવાનો દાવો બન્ને દેશો વચ્ચે મધ્યસ્થી કરનાર પાકિસ્તાનનાં પ્રધાનમંત્રી શહબાઝ શરીફે કર્યો છે.  શરીફે કહ્યું છે કે, આગામી 24 કલાકમાં જ આ સમજૂતી ફાઈનલ થવાની આશા છે. પાકિસ્તાન આ સમજૂતી....