• ગુરુવાર, 18 જૂન, 2026

અૉસ્ટ્રેલિયન ઓપન સેમિફાઇનલમાં સિંધુને હાર

જાપાની ખેલાડી યામાગુચી 20-22,12-21થી જીતી

સિડની, તા. 13 : ભારતની બેડમિંટન સ્ટાર પી વી સિંધુ શનિવારે ઓસ્ટ્રેલિયા ઓપનના સેમીફાઇનલમાં જાપાનની અકાને યામાગુચી સામે હારી હતી. જેનાથી સિંધુની બીડબલ્યૂએ ખિતાબની રાહ યથાવત્ રહી છે. આ સાથે વર્ષના પહેલાં ખિતાબથી પણ હાથ ધોવા પડયા છે. સિંધુએ પહેલા ગેમમાં ટક્કર આપી હતી પણ 43 મિનિટ સુધી ચાલેલા....