• ગુરુવાર, 18 જૂન, 2026

મોદી અને ટ્રમ્પ વચ્ચે ફ્રાન્સમાં મુલાકાત

નવી દિલ્હી, તા. 13 : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ફ્રાન્સ અને સ્લોવાકિયાનાં એક સપ્તાહનાં પ્રવાસે રવાના થયા હતાં. આ દરમિયાન તેઓ જી-7 પરિષદમાં પણ ભાગ લેશે અને દુનિયાનાં નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠકો અને વૈશ્વિક મુદ્દાઓની ચર્ચા કરશે. મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે 16 મહિના બાદ ફ્રાન્સમાં મુલાકાત....