• ગુરુવાર, 18 જૂન, 2026

મલ્ટિ લેયર્ડ બેલિસ્ટિક મિસાઇલ ડિફેન્સ સિસ્ટમનું સફળ પરીક્ષણ

ભારત હવે આવી ક્ષમતા ધરાવતો દુનિયાનો પાંચમો દેશ બન્યો

નવીદિલ્હી, તા.13 : ભારત હવે લાંબા અંતરની બેલિસ્ટિક મિસાઇલથી માંડીને આંતર મહાદ્વીપીય બેલિસ્ટિક મિસાઇલના ખતરાને પણ ખાળવા સમર્થ બની ગયું છે. ડીઆરડીઓ દ્વારા 10 અને 11 જૂને સતત 3 ફ્લાઇટ ટેસ્ટ કર્યા હતા અને તેમાં મલ્ટી લેયર્ડ બેલિસ્ટિક મિસાઇલ ડિફેન્સ(બીએમડી) સિસ્ટમનું પ્રદર્શન કરવામાં આવ્યું....