• ગુરુવાર, 18 જૂન, 2026

પાકિસ્તાનમાં ગરીબીનો વિસ્ફોટ

છ વર્ષમાં વધુ 2.7 કરોડ લોકો ગરીબી રેખા નીચે ધકેલાયા 

ઇસ્લામાબાદ, તા. 13: પાકિસ્તાનમાં છેલ્લા છ વર્ષમાં ગરીબીમાં 7 ટકાનો વધારો થયો છે, જેમાં અંદાજે 2.7 કરોડ  નવા લોકો ગરીબી રેખા નીચે ધકેલાયા છે. આ સાથે જ દેશમાં ગરીબોની કુલ સંખ્યા વધીને 7 કરોડ થઈ ગઈ છે, તેમ રાષ્ટ્રીય આર્થિક સર્વેક્ષણમાં જણાવવામાં આવ્યું છે. કેન્દ્રીય બજેટ રજૂ કરતા પહેલા આર્થિક સંકેતકો શેર કરવાની વાર્ષિક.....