વરસાદના કારણે 25-25 ઓવર રમાયેલી મૅચમાં ગુરબાઝની સદી એળે
ધર્મશાળા, તા. 13 : અફઘાનિસ્તાન
સામે ત્રણ વનડેની શ્રેણીના પહેલા મેચમાં ભારતે સાત વિકેટે જીત મેળવી હતી. વરસાદના કારણે
25-25 ઓવરના મેચમાં અફઘાનિસ્તાને ગુરબાઝની સદીની મદદથી 194 રન કર્યા હતા. જેના જવાબમાં
ભારતે 22.5 ઓવરમાં ગીલના 84 રનના દમથી લક્ષ્ય પાર પાડયું હતું. મેચમાં ડેબ્યુ કરનારા
ગુરનૂર બરાર....