• ગુરુવાર, 18 જૂન, 2026

મુલુંડમાં ફૂટપાથની ઊંચાઈ વધારીને 17 ઇંચ કરી દેવા સામે વિરોધ

કનૈયાલાલ જોશી તરફથી

મુંબઈ, તા. 13 : કચ્છીઓના ગઢ ગણાતા ઉપનગર મુલુંડના રસ્તાઓની હાલત ખરાબ છે. આ બાબત રસ્તા બચાવો કૃતિ સમિતિ-મુલુંડે મહાપાલિકાનું ધ્યાન દોર્યું છે અને ખાસ તો મુલુંડમાં ફૂટપાથનું કામ હાથ ધરાયું છે. તેની ઊંચાઈ વધારી દેવા સામે સખત વિરોધ કર્યો છે. કૃતિ સમિતિના કન્વીનર કચ્છી માડુ શરદરામ સેજપાલે એક મુલાકાતમાં....