એફડીએના કમિશનરે ડેરી ચલાવનારાઓને આપી ચેતવણી
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 13 : પ્રતિબંધિત
ગુટખા, પાન મસાલાની સાથે ખાદ્ય પદાર્થમાં ભેળસેળ કરનારાઓ સામે અન્ન અને ઔષધ પ્રશાસન
(એફડીએ)ના કમિશનર તુકારામ મુંઢેએ પદભાર સંભાળ્યાના પંદર દિવસમાં જોરદાર ઝૂંબેશ હાથ
ધરી અત્યાર સુધી 250 લોકો સામે કાર્યવાહી કરી કરોડો રૂપિયાનો માલ જપ્ત કર્યો છે. તુકારામ
મુંઢેએ ગઈ કાલે.....