• ગુરુવાર, 18 જૂન, 2026

વાયુદળનું વિમાન તૂટયું; પાંચ શહીદ

આસામના જોરહાટમાં ઊતરાણ બાદ બે ટુકડા, ધડાકાભેર આગથી અફરાતફરી; તપાસનો આદેશ

ગુવાહાટી, તા. 13 : આસામનાં જોરહાટમાં શનિવારની સવારે 10 વાગ્યે ભારતીય વાયુદળનું પરિવહન વિમાન ઊતરાણ વખતે દુર્ઘટનાગ્રસ્ત થતાં વાયુદળના પાંચ જવાન શહીદ થઇ ગયા હતા. આ ઘટનાથી ભારે અફરાતફરી મચી ગઇ હતી. સ્ક્વોડ્રન લીડર પ્રભાતસિંહ ફલાઇટ લેફટનન્ટ શુભમ કુમાર, સાર્જન્ટ જિતેન્દ્ર શર્મા, અગ્નિવીર ખેમારામ....