ઈંધણ બચાવવા મુંબઈ પોલીસની પહેલ
મુંબઈ, તા. 13 : ઈંધણના
વધતા ભાવો વચ્ચે લગભગ 200 સિનિયર ઈન્સ્પેક્ટર અને એસપીને શનિવારે તેમના કાર્યાલયમાંથી
જ અૉનલાઈન પોલીસ ક્રાઈમ કૉન્ફરન્સમાં હાજરી આપવાનું કહેવામાં આવ્યું હતું. પોલીસ સૂત્રોએ
જણાવ્યું હતું કે, ડેપ્યુટી પોલીસ કમિશનરની ઉપરના અધિકારીઓએ માસિક બેઠકમાં રૂબરૂ હાજરી
આપવી....