• ગુરુવાર, 18 જૂન, 2026

દાદરમાં પહોંચ્યે જૈન-મરાઠી વચ્ચેનો સોસાયટીમાં સફેદ પટ્ટાનો વિવાદ

શિવસેના-મનસેના ગઢની ઘટના બાદ પાલિકાએ કાર્યવાહી હાથ ધરી

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 13 : વિદ્યાવિહારની સોસાયટીમાં સફેદ પટ્ટાનો થયેલો જૈન-મરાઠીનો વિવાદ હવે દાદર પહોંચ્યો છે. દાદરના ગોખલે રાડ પર સફેદ પટ્ટી બનાવવામાં આવી હોવાની માહિતી મળતાં મનસેએ આક્રમકતા દાખવતા પાલિકા પ્રશાસને આ સફેદ પટ્ટાને ભૂંસવાની કાર્યવાહી આજે કરી હતી. આ બાબતે મનસેના સંદીપ દેશપાંડેને....