લેફ્ટનન્ટ જનરલ 30 જૂનથી સંભાળશે કાર્યભાર
નવી દિલ્હી, તા. 13
: કેન્દ્ર સરકાર દ્વારા ભારતીય સેનાના આગામી વડા (ઈવશયર જ્ઞર વિંય અળુ જાફિંરર) તરીકે
લેફ્ટનન્ટ જનરલ ધીરજ સેઠની સત્તાવાર નિયુક્તિ કરવામાં આવી છે. તેઓ વર્તમાન આર્મી ચીફ
જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીની નિવૃત્તિ બાદ, 30 જૂન-2026ના બપોર પછી જનરલના સત્તાવાર રેન્ક
સાથે પોતાનો પદભાર ગ્રહણ....