• રવિવાર, 31 મે, 2026

મમતાના ભત્રીજા અભિષેક બેનરજી ઉપર ટોળાનો હુમલો

ઈંડાં-પથ્થરનો મારો, ઝપાઝપીમાં શર્ટ ફાટયો : પોલીસે હેલ્મેટ પહેરાવીને સુરક્ષાઘેરા વચ્ચે બહાર કાઢવા પડયા 

કોલકતા,તા.30 : પશ્ચિમ બંગાળમાં ચૂંટણી હિંસામાં ઘવાયેલા પક્ષનાં કાર્યકરોને મળવા પહોંચેલા તૃણમૂલ કોંગ્રેસનાં સાંસદ અભિષેક બેનરજી પોતે હિંસાનો શિકાર બની ગયા હતાં. સોનારપુરમાં તૃણમૂલનાં કાર્યકરોને મળવા પહોંચેલા......