§ બંગાળમાં પહેલીવાર ભાજપની સરકારનું સપનું સાકાર
કોલકતા, તા. 9 : મુખ્યમંત્રી
પદે શુભેન્દુ અધિકારીનાં શપથગ્રહણ સાથે જ આજે પશ્ચિમ બંગાળમાં નવા રાજકીય યુગનો આરંભ
થયો છે. રાજ્યમાં મુખ્યમંત્રી બનનાર તેઓ પ્રથમ ભાજપ નેતા છે. અધિકારી ઉપરાંત પાંચ ભાજપ
વિધાયકોએ પણ કેબિનેટ મંત્રી પદનાં શપથ ગ્રહણ કર્યા હતાં. પશ્ચિમ બંગાળનાં આજનાં આ ઐતિહાસિક
શપથ....