• મંગળવાર, 12 મે, 2026

અંતે તામિલનાડુમાં થલાપતિને વિજય તિલક

રાજ્યપાલની મંજૂરી, આજે નવમા મુખ્ય પ્રધાન તરીકે શપથ લેશે

ચેન્નાઇ, તા. 9 : તામિલનાડુમાં છેલ્લા ચારેક દિવસથી રાજકીય ખેંચતાણે સર્જેલી રાજકીય અનિશ્ચિતતાનો આખરે અંત આવી ગયો છે. કોંગ્રેસ, સીપીઆઇ, સીપીઆઈ (એમ) બાદ શનિવારે સાંજે વીસીકે અને આઇયુએમએલ તરફથી પણ સમર્થન મળી જતાં 108 બેઠક જીતીને સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવેલા તમિલ ગાવેત્રી કડગમ (ટીવીકે).....