• મંગળવાર, 12 મે, 2026

મેઘરાજાની સમયસર પધરામણી થશે

નવી દિલ્હી, તા. 9: ભારતના હવામાન ખાતા (આઇએમડી) એ તેની આગાહીમાં જણાવ્યું છે કે નૈઋત્યનું ચોમાસું 20મી મેની આસપાસ આંદામાન અને નિકોબાર ટાપુઓ પર પહોંચવાની શક્યતા છે. જે મુજબ ભારતમાં ચોમાસાની શરૂઆત સમયસર થશે. સામાન્ય રીતે ચોમાસું મે મહિનાના ત્રીજા અઠવાડિયામાં આંદામાન પહોંચે છે,....