દેશવિરોધી ઝેર ઓકતી પોસ્ટ કરનારો લોડાઇનો શખ્સ જબ્બે
ભુજ, તા. 2 : આતંકવાદી સંગઠન આઇએસઆઇએસની વિચારધારાના સમર્થક અને લોકોને ગેરમાર્ગે દોરતી પોસ્ટ કરી દેશના સાર્વભૌમત્વને નુકસાન પહોંચાડનારા લોડાઇના ફકીર મામદ ઇસા ગગડાને પોલીસે ઝડપી પાડયો છે. આ નાપાક કારસ્તાન પાછળ કોનો દોરીસંચાર છે તે અંગે પગેરું દબાવવાની તજવીજ પોલીસે આદરી છે. કચ્છ સરહદી જિલ્લો હોવાથી દેશની....