• સોમવાર, 27 એપ્રિલ, 2026

કેજરીવાલ દિલ્હીના રહમાન ડકૈત : પરવેશ વર્માનો આરોપ

નવી દિલ્હી, તા. 25 : દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ ઉપર ભાજપે મોટો આરોપ મૂક્યો છે. દિલ્હી સરકારમાં મંત્રી પરવેશ વર્માએ અરવિંદ કેજરીવાલની તુલના ધુરંધર ફિલ્મના રહમાન ડકૈત સાથે કરી છે. તેમણે કહ્યું હતું કે દિલ્હીના લોધી એસ્ટેટમાં કેજરીવાલને જે બંગલો ફાળવવામાં આવ્યો તેની તસવીરો જોઈને લગભગ બધા હેરાન છે.....