નવી દિલ્હી, તા. 18 : મહિલા આરક્ષણ વિધેયક લોકસભામાં પસાર નહીં કરી શકાતાં ભાજપ આક્રોશિત છે અને વિપક્ષ વિરુદ્ધ સડકો ઉપર વિરોધ પ્રદર્શન શરૂ કરી દીધા છે. વિપક્ષ ઉપર નારી વિરોધી માનસિકતાનો આરોપ લગાવીને ભાજપનાં મહિલા સાંસદો, નેતાઓ ઉપરાંત મોટી સંખ્યામાં ભાજપનાં કાર્યકરો રાહુલ ગાંધીનાં આવાસે....