મુંબઇ, તા. 18 (એજન્સીસ) : દેશની ખાનગી ક્ષેત્રની એચડીએફસી બેન્કે માર્ચના ત્રિમાસિક ગાળામાં રૂા. 19,221 કરોડનો ચોખ્ખે નફો કર્યો છે જે ગયા નાણાંકીય વર્ષના સમાન ગાળામાં રૂા. 17,617 કરોડ હતો. આમ, તેમાં નવ ટકાનો વધારો થયો છે. એચડીએફસી બેન્કની વ્યાજની આવક રૂા. 76,610 કરોડ થઇ છે જે ગયા વર્ષના સમાન....