• સોમવાર, 24 ઑગસ્ટ, 2026

અદાણી પોર્ટસનું એક બિલિયન ટન કાર્ગો હેન્ડલિંગનું નવું લક્ષ્યાંક

મુંબઈ, તા. 4 : અદાણી પોર્ટ્સ ઍન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન (એપીએસઈઝેડ) દ્વારા 500 મિલિયન મેટ્રિક ટન (એમએમટી) કાર્ગો હેન્ડાલિંગનો ઐતિહાસિક આંકડો પાર કરવાના અવસરે અમદાવાદ સ્થિત અદાણી કૉર્પોરેટ હાઉસ ખાતે શુક્રવાર ત્રીજી એપ્રિલના રોજ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં અદાણી ગ્રુપના ચૅરમૅન ગૌતમ અદાણીએ પ્રેરણાદાયી.....