અમદાવાદ અને ગાંધીનગરમાં તંત્રની મહત્ત્વની પહેલ
અમારા પ્રતિનિધિ
તરફથી
અમદાવાદ, તા. 4 : હોટલ કે વધુ પડતું બહાર જમવાની ટેવ ધરાવનારાઓના સ્વાસ્થ્ય અંગે એક અત્યંત મહત્વના સમાચાર છે. ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી હલકી ગુણવત્તાવાળા પનીરના વેચાણમાં થયેલા ઉછાળાને પગલે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાની જાહેરાત બાદ ગાંધીનગર ખોરાક અને ઔષધ નિયમન તંત્ર પણ એક્શન મોડમાં....