• રવિવાર, 22 માર્ચ, 2026

ઈરાનના રાષ્ટ્રપતિ સાથે મોદીની ટેલિફોનિક વાતચીત

નવી દિલ્હી, તા.21 : પશ્ચિમ એશિયામાં યુદ્ધનાં કારણે સર્જાયેલી અશાંતિ અને ઈંધણની કટોકટી વચ્ચે શાંતિ અને સ્થિરતાના પ્રયાસો માટે સક્રિય બનેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ઈરાનના રાષ્ટ્રપતિ ડૉ.મસૂદ પેઝેશ્કીયન સાથે.......