• બુધવાર, 18 માર્ચ, 2026

ગૅસ સિલિન્ડરનું સંકટ : ગૅસ પાઈપલાઈન અપનાવવા કેન્દ્રનો અનુરોધ

નવી દિલ્હી, તા.14 : ઈરાન અને અમેરિકા, ઈઝરાયલ વચ્ચે છેડાયેલી જંગનાં હિસાબે એલપીજી ગેસ સિલિન્ડરનું સંકટ ગંભીર બની રહ્યું છે. કોઈ અછત ન હોવાનાં સરકારનાં દાવા વચ્ચે પણ દેશનાં વિભિન્ન ભાગોમાં ગેસનાં......