• રવિવાર, 01 માર્ચ, 2026

આંધ્ર પ્રદેશ : ફટાકડા ફૅક્ટરીમાં વિસ્ફોટ, 18નાં મૃત્યુ

હૈદરાબાદ, તા. 28 : આંધ્ર પ્રદેશના કાકીનાડા જિલ્લામાં શનિવારે સૂર્યા શ્રી ફાયર વર્ક્સ નામની ફટાકડા બનાવતી ફેક્ટરીમાં ભીષણ આગ બાદ વિસ્ફોટ થયો હતો. જેની લપેટમાં આવવાથી 18 લોકોના મૃત્યુ......