• બુધવાર, 04 માર્ચ, 2026

હવે ક્યુબા પર ટ્રમ્પની દાનત બગડી

વોશિગ્ટન, તા.28 : અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ક્યુબાને લઈને એક અત્યંત ચોંકાવનારું નિવેદન આપ્યું છે. તેમણે સંકેત આપ્યો છે કે ટૂંક સમયમાં અમેરિકા ક્યુબાનો `ફ્રેન્ડલી ટેકઓવર' (મૈત્રીપૂર્ણ કબજો)....