• રવિવાર, 15 ફેબ્રુઆરી, 2026

પૂર્વોત્તર અમારા માટે અષ્ટલક્ષ્મી, કૉંગ્રેસે કરી ઉપેક્ષા : વડા પ્રધાન

ગુવાહાટી, તા. 14 : આસામની મુલાકાતે આવેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ ઉપર આકરા પ્રહારો કર્યા અને પૂર્વોત્તરની અવગણના કરવાનો આરોપ કર્યો હતો. આસામના ગુવાહાટીમાં એક સભાને સંબોધિત કરતી વખતે વડા.....