• બુધવાર, 23 સપ્ટેમ્બર, 2026

બાંગ્લાદેશમાં વધુ બે હિંદુની હત્યા

ઢાકા, તા. 17 : બંગલાદેશમાં હિંદુ સમુદાય સામે હિંસાની ઘટનાઓ થંભવાનું નામ લઈ રહી નથી. છેલ્લા બે દિવસમાં અલગ અલગ જિલ્લામાંથી બે હિંદુની હત્યાના બનાવ સામે આવ્યા છે. જેનાથી લોકોમાં તણાવ....