• શનિવાર, 13 ડિસેમ્બર, 2025

ભારત-અમેરિકા વચ્ચે રૂ.7995 કરોડનો સંરક્ષણ કરાર

નૌકાદળના એમએચ-60આર સીહોક હેલિકૉપ્ટરની જાળવણીનો કરાર 

નવી દિલ્હી, તા.29 : અમેરિકાના પ્રમુખ ટ્રમ્પે ભારત પર લાદેલા 50 ટકા ટેરિફ વચ્ચે પણ ભારત-અમેરિકા સંબંધો નવી ઉંચાઈએ છે. શુક્રવારે બન્ને દેશે ભારતીય નૌકાદળના એમએચ-60આર સીહોક હેલિકોપ્ટર કાફલાની જાળવણી માટે રૂ.7995 કરોડના મહત્ત્વપૂર્ણ સંરક્ષણ કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. આ કરાર માત્ર નૌકાદળની કાર્યકારી ક્ષમતાઓને વધારશે…..