• ગુરુવાર, 13 નવેમ્બર, 2025

દરકપાત છતાં અૉક્ટોબરમાં જીએસટી કલેક્શન વધીને રૂા. 1.96 લાખ કરોડ

નવી દિલ્હી, તા. 1 (એજન્સીસ) : દેશમાં અૉક્ટોબર મહિનામાં ગૂડ્સ ઍન્ડ સર્વિસીસ ટૅક્સ (જીએસટી)નું કલેક્શન 4.6 ટકા વધીને રૂા. 1.96 લાખ કરોડનું થયું હતું, જે અૉક્ટોબર 2024માં રૂા. 1.87 લાખ કરોડનું.......