ટ્રમ્પ સરકાર સતત ચોથીવાર ફન્ડિંગ બિલ પાસ કરાવવામાં નિષ્ફળ
વોશિંગ્ટન, તા.
4 : અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સતત ચોથીવાર ફન્ડિંગ બિલ પાસ કરાવવામાં નિષ્ફળ રહેતાં
યુ.એસ.માં શટડાઉન જારી રહ્યું હતું. સંસદના ઉપલા ગૃહ (સેનેટ)માં ટ્રમ્પની રિપબ્લિક
પાર્ટીના બિલનાં સમર્થનમાં 54 મત નોંધાયા હતા. મતદાન બાદ વિપક્ષી ડેમોક્રેટ્સના સાંસદોએ
ગૃહત્યાગ કર્યો…..