• બુધવાર, 25 ફેબ્રુઆરી, 2026

બીએસએનએલના સ્વદેશી ફોર-જી નેટવર્કનું લોકાર્પણ

વડા પ્રધાન મોદીના હસ્તે ઓડિશાથી 97,500 મોબાઇલ ટાવરનું ઉદ્ઘાટન 

ભુવનેશ્વર, તા.27 : દેશમાં બીએસએનએલે 4-જી નેટવર્ક સેવા શરૂ કરી છે. વડાપ્રધાન મોદીએ શનિવારે ભારત સંચાર નિગમ લિમિટેડ (બીએસએનએલ) ના સ્વદેશી ફોર-જી નેટવર્કનું ઉદ્ઘાટન કર્યું હતુ. આ લોન્ચિંગ ઝારસુગુડા, ઓડિશાથી કરવામાં આવ્યું હતું. ભારતીય ટેલિકોમ ક્ષેત્ર માટે એક મહત્ત્વપૂર્ણ પગલું……