બબ્બર ખાલસાના પરમિન્દર સિંહ પિંડીના પ્રત્યાર્પણને મંજૂરી
ચંડીગઢ, તા. 27
: પંજાબ પોલીસ અને કેન્દ્રીય એજન્સીઓએ બબ્બર ખાલસા ઇન્ટરનેશનલ (બીકેઆઈ) ના આતંકવાદી
પરમિન્દર સિંહ પિંડીનું પ્રત્યાર્પણ કરાવવામાં મોટી સફળતા મેળી છે. ખાલિસ્તાની આતંકવાદીને
ભારત લાવવામાં આવી રહ્યો છે. પોલીસ મહાનિર્દેશક ગૌરવ યાદવે શનિવારે જણાવ્યું હતું કે
પિંડી વિદેશી આતંકવાદી…..