સંગઠનમાં સભ્યપદ માટે પેલેસ્ટાઇનની અરજી
ન્યૂ યૉર્ક, તા.
27 : ભારતે અમેરિકાની ધરતી પર બ્રિક્સ બેઠકનું આયોજન કર્યું છે. શુક્રવારે વિદેશપ્રધાન
એસ. જયશંકરે ન્યૂયોર્કમાં બ્રિક્સ વિદેશપ્રધાનોની એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કર્યું
હતું. દરમિયાન તેમણે વિશ્વને એક મજબૂત અને સ્પષ્ટ સંદેશ આપ્યો કે આજના અશાંત વિશ્વમાં
બ્રિક્સે શાંતિ, સંવાદ અને રાજદ્વારી રાહે અવાજ બનવું…..