• ગુરુવાર, 18 જૂન, 2026

નવા જીએસટી મુજબ ભાવ નહીં ઘટે, તો વેપારી સામે પગલાં

અધિકારીઓ બજારોમાં અચાનક પરીક્ષણ કરશે

મુંબઈ, તા. 20 : કેન્દ્ર સરકારે આગામી સોમવારથી જીએસટી સ્લેબ્સમાં ઘટાડો અમલી કરવાનું એલાન કર્યું છે, ત્યારે ઘટેલા નવા દરોને અનુરૂપ વેપારીઓ પણ ભાવ ઘટાડે છે કે નહીં તેના પર અધિકારીઓ નજર રાખશે. કેન્દ્ર અને રાજ્યના જીએસટી અધિકારીઓ બજારોમાં અચાનક તપાસ નિરીક્ષણ કરવા પહોંચી….