• મંગળવાર, 25 ઑગસ્ટ, 2026

મલયાલમ સુપરસ્ટાર મોહનલાલને મળશે દાદાસાહેબ ફાળકે એવૉર્ડ

નવી દિલ્હી, તા. 20 : મલયાલમ ફિલ્મોના સૌથી મોટા સ્ટારમાં ગણાતા મોહનલાલને તેની લાંબી અને સફળ કારકિર્દી માટે ભારત સરકારે દાદાસાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કરવાની ઘોષણા કરી છે.આ એવોર્ડ ભારતીય સિનેમાનો સર્વોચ્ચ એવોર્ડ છે. જેને એવા દિગ્ગજોને આપવામાં આવે છે જેણે પોતાના કામથી ઈન્ડસ્ટ્રીમાં….