• શુક્રવાર, 19 સપ્ટેમ્બર, 2025

મણિપુરને મોદીનો મલમપટ્ટો; શાંતિ-સમૃદ્ધિનો કોલ

હિંસાગ્રસ્ત રાજ્યને રૂ.8.5 હજાર કરોડનાં વિકાસકામોની ભેટ : ભારત સરકાર તમારી સાથે

ઈમ્ફાલ, તા. 13 : હિંસાના બે વર્ષ બાદ શનિવારે મણિપુર પ્રવાસે પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યના લોકોને શાંતિનો માર્ગ અપનાવવાની અપીલ કરતાં એવી ખાતરી આપી હતી કે, મોદી મણિપુરની સાથે છે. ભારત સરકાર મણિપુરની સાથે છે. વડાપ્રધાને હિંસાગ્રસ્ત મણિપુરને મલમપટ્ટારૂપે ત્રણ હજાર કરોડ રૂપિયાથી વધુની…..